જામનગરના હડિયાણા ગામે કોરોનાના ને લઈ પોલીસનું સઘન ચેકીંગ હાથ ધરાયુ…

JMC Corona Police cheking 3

અહેવાલ: જગત રાવલ , જામનગર

૦૫ સપ્ટેમ્બર,જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે કોરોના ના કેસ થતા જોડિયા પોલીસ દ્વારા સંઘન પેટ્રોલીગ કરવામાં આવ્યું હતુંસતત દેશ ભરમાં કોરોના વાઇરસ ની ભયંકર મહામારી ચાલી રહી છે. ત્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પોલીસ સ્ટેશનના વડા પી.એસ.આઇ. એમ.આર. વાળા ની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફ સાથે હડિયાણા ગામે આખા ગામમાં પેટ્રોલીગ દરમ્યાન માસ્ક વગર ના અને બાઈકચાલક ને અને ટ્રાફિક નિયમન વિશે ની સ્થાનિક લોકો માં જાગૃતિ લાવવા માટે અને માસ્ક વિનાના લોકો પાસે થી દંડ વસુલ કરવામાં આવ્યો હતો

બાઈકચાલકો પાસે વાહનો ના કાગળો ન હોવાથી ગાડી ને ડિટેઇન કરવામાં આવેલ છે.અને સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરે તે માટે ની પ્રતિક્રિયા કરવામાં આવી હતી

Banner City 1