Jamnagar Journalist Samman

Jamnagar Journalist Samman: જામનગર પત્રકાર મંડળ ના નવા વરાયેલા હોદેદારો નુ સન્માન કરતુ “હિન્દુ સેના જામનગર”

Jamnagar Journalist Samman: પ્રખર હિન્દુત્વ ની માહિતી સભર પુસ્તિકાઓ તેમજ સ્વરક્ષણ માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પણ આ કાર્યક્રમમાં પધારેલ હોદેદારો ને અર્પણ કરવામાં આવી

જામનગર, 25 મેઃ Jamnagar Journalist Samman: જામનગરમાં હિન્દુ સેના દ્વારા પત્રકાર મંડળ ના નવનિયુક્ત હોદેદારો- પ્રમુખ ગિરીશભાઇ ગણાત્રા, ઉપ પ્રમુખ કિંજલભાઇ કારસરીયા, મંત્રી જગત ભાઇ રાવલ, સહમંત્રી સુચિતભાઇ બારડ, તેમજ ખજાનચી દીપકભાઇ લાંબાનુ હિન્દુ સેના ગુજરાત પ્રમુખ પ્રતીકભાઇ ભટ્ટ, શહેર પ્રમુખ દીપકભાઈ પિલ્લાઈ, જિલ્લા મિડીયા અધ્યક્ષ સચિન જોશી, જિલ્લા મિડીયા ઉપાધ્યક્ષ તેમજ અમરેલી જિલ્લા પ્રભારી મેહુલ મહેતા, હિન્દુ સેના શહેર મંત્રી તેમજ જૂનાગઢ ના પ્રભારી મયુર ચંદન, પૂર્ણ કાલીન કિશન નંદા, આઇ ટી સેલ પ્રમુખ વેદાંત જાની દ્વારા ખેસ પહેરાવી તેમજ પ્રખર હિન્દુત્વ ની માહિતી સભર પુસ્તિકાઓ તેમજ સ્વરક્ષણ માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પણ આ કાર્યક્રમમાં પધારેલ હોદેદારો ને અર્પણ કરવામાં આવી હતી.

આગામી હિન્દુ સેના ના કાર્યોથી માહિતગાર કર્યા હતા. હિન્દુ સેના મિડિયા સેલ ના સચીન જોશી, મેહુલ મહેતા ની યાદી માં જણાવેલ છે.

આ પણ વાંચો… School Entrance Festival in Guj: રાજયભરમાં શાળા પ્રવેશોત્સવની ૧૮મી શૃંખલા આગામી ૧૨ થી ૧૪ જૂન દરમિયાન યોજાશે: ઋષિકેશભાઈ પટેલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો