Jamnagar rain 1

Jamnagar rain: લાંબા વિરામ બાદ ફરી જામનગરમાં મેઘરાજા ની સવારી આવી પોહચી…

Jamnagar rain: સવારે 6 વાગ્યા થી 8 વાગ્યા સુધીમાં 129 mm એટલે 5 ઇંચ વરસાદ પડ્યો.

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૩ સપ્ટેમ્બર: Jamnagar rain
: લાંબા વિરામ બાદ ફરી જામનગરમાં મેઘરાજા ની સવારી આવી પોહચી…

  • જીલા ના ધ્રોલ, જોડીયા અને જામનગર માં વરસાદ શરૂ…
  • જોડીયા માં 20 20 મેચ ની જેમ ધુવાંધાર બેટિંગ કરતા મેઘરાજા..
  • સવારે 6 વાગ્યા થી 8 વાગ્યા સુધીમાં 129 mm એટલે 5 ઇંચ વરસાદ પડ્યો.

આ પણ વાંચો…World Sign Language Day: મૂકમ કરોતિ વાચાલમ; બધિરતાને લીધે વાણીથી વંચિત દિવ્યાંગોને સંકેતોની ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે

Whatsapp Join Banner Guj