bjp jms ward edited

જામનગર વોર્ડ નં ૨ (jamnagar ward no. 2) ના ભાજપના ઉમેદવારો માટે જંગી જાહેરસભા યોજાઈ…

jamnagar ward no. 2

સાંસદ પૂનમબેન માડમ, રાજયમંત્રી હકુભાએ (jamnagar ward no. 2) સભા માં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર ૧૯ ફેબ્રુઆરી:
જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી સંદર્ભે જામનગર માં વોર્ડ નંબર 2 માં (jamnagar ward no. 2) સાંસદ, રાજ્યમંત્રી અને ઉમેદવારો દ્વારા જનસભા સંબોધવા માં આવી હતી અને આ સભા માં અભૂતપૂર્વ રીતે લોકો નો ઉમળકો જોવા મળ્યો હતો

Whatsapp Join Banner Guj
jamnagar ward no. 2

  જામનગર ના ગાંધીનગર માં સર્વમંગલમ પાર્ટી પ્લોટ ના વિશાળ મેદાન માં વોર્ડ નંબર બે માં (jamnagar ward no. 2) સાંસદસભ્ય પૂનમબેન માડમ, રાજ્યમંત્રી ધર્મેંદ્ર્સસિંહ જાડેજા, ઉમેદવારો જયરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા, ડીમ્પલબેન રાવલ  અને કૃપાબેન રબારી દ્વારા વોર્ડ નંબર બે ની વિશાળ જનમેદની ને મતદાન કરવા અને ભાજપ ને પેનલ ને વિજયી બનાવવા અપીલ કરવામાં આવી હતી

jamnagar ward no. 2

સભા દરમિયાન ચારેય ઉમેદવારો એ પોતાનો પરિચય આપી વિસ્તાર ના લોકો ની સમસ્યા ઑ અને પ્રાથમિક સુવિધાઓ થી લઈ વિસ્તારોના લક્ષ્ય સિધ્ધ કરવા વચન આપ્યું હતું તેમજ સંસદસભ્ય પૂનમબેન માડમ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા તેના વક્તવ્ય માં વિસ્તાર ના વિકાસ કાર્યોને વધુને વધુ ગતિશીલતા અપાવવા ભાજપ ની પેનલ ના ચારેય ઉમેદવારો ને જંગી બહુમતી થી જિતાડવા નમ્ર અપીલ કરી હતી.

આ પણ વાંચો…Alert: મોબાઇલમાં છુપાઇને પોર્ન જોનારા અને સર્ચ કરનારા થઇ જજો સાવધાન! આ રાજ્ય સરકારે એક કંપનીને નજર રાખવા આપ્યો કોન્ટ્રાક્ટ