Tarak mehta 03

જાણો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલના ડિઝાઇનર શર્ટ(jethalal designer) તૈયાર કરનાર કોણ છે આ ભાઇ?

jethalal designer

ટેલિવુડ ડેસ્ક, 17 ફેબ્રુઆરીઃ લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ જેઠાલાલના શર્ટ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જેઠાલાલ દરેક એપિસોડમાં નવા નવા ડિઝાઇનર શર્ટ પહેરતો જોવા મળે છે. શું તમે જાણો છો કોણ જેઠાલાલ(jethalal designer)ના આ શર્ટ કોણ ડિઝાઇન કરે છે. તો આવો તેના વિશે જાણીએ…

Tarak mehta 04

છેલ્લા 13 વર્ષથી જેઠાલાલના શર્ટ મુંબઈના જીતુ ભાઈ લાખાણી બનાવે છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે તે શોની શરૂઆતથી જ જેઠાલાલના શર્ટ હું બનાવું છું.

Tarak mehta 02

જીતુભાઇએ કહ્યું કે, જ્યારે પણ શોમાં કોઈ નવો સેગમેન્ટ આવે ત્યારે તેમના માટે વિશેષ વ્યવસ્થા કરવી પડે છે.

Whatsapp Join Banner Guj

ખાસ શર્ટ ડિઝાઇન કરવામાં 3 કલાક લાગે છે અને પછી તેને બનાવવામાં 2 કલાક લાગે છે. એટલે કે એક સ્પેશિયલ શર્ટ તૈયાર કરવામાં 5 કલાક જેટલો સમય લાગે છે.  તેઓ શર્ટ બનાવવા માટે અભિનેતા અને નિર્માતા અસિત મોદી તરફથી મળેલી પ્રશંસાથી વધુ સારું કામ કરવા માટે પ્રેરાય છે.

Tarak mehta

છેલ્લા 13 વર્ષમાં જેઠાલાલે એકવાર પણ પોતાના શર્ટ રિપીટ કર્યો નથી. દરેક એપિસોડમાં નવું યુનિક ડિઝાઈનર શર્ટ પહેરે છે.

આ પણ વાંચો…

feminism: દિયા મિર્ઝાના લગ્નના ફોટો ખૂબ ચર્ચામાં છે, તેનું કારણ એક્ટ્રેસ નહીં પણ છે લગ્ન કરાવનારી મહિલા પંડિત