Kargil vijay divas poster

Kargil vijay divas poster: કારગીલ વિજય દિવસ પર જામનગરમાં પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું

લોકો માં કારગીલ વિજય દિવસ (Kargil vijay divas poster) માટે ગર્વ અને વીરતા ની લાગણી ના પુનઃ અનુભવ થાય એ હેત્તું પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું.

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૭ જુલાઈ
: Kargil vijay divas poster: ભારતીય સીમા જાગરણ મંચ – જામનગર દ્વારા કારગીલ વિજય દિવસ ની પૂર્વ સંધ્યાએ નિવૃત્ત સૈનિકો દ્વારા કારગીલ વિજય દિવસ ના પોસ્ટર વિમોચન યોજાયું.

આ પણ વાંચો…Raj kundra Pornography case: જેલમાં બેઠેલા રાજની ઓફિસમાંથી 1 કે 2 નહીં પણ 120 જેટલી એડલ્ટ ફિલ્મો પોલીસને મળી- વાંચો વિગતે

Kargil vijay divas poster: આ પ્રસંગે ભરતસિંહ જાડેજા કે જેઓ હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ ના પ્રમુખ છે તેઓની ઉપસ્થિત માં અંદાજે 30 જેટલા નિવૃત સૈનિકો અને સીમા જાગરણ મંચ ના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા. આ દિવસે સીમા જાગરણ મંચ દ્વારા સિમસ્થ પ્રદેશો ની સ્થિતિ ત્યાંના લોકો નો સંપર્ક અને તેમના માં સીમા ની સુરક્ષા બાબતે નાગરિકો ની જવાબદારી અને ફરજો અંગે કેવી રીતે કાર્ય કરવામાં આવે છે તે બાબતે ચર્ચા કરવામાં આવી

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

કાર્યક્ર્મ ના અંતે લોકો માં કારગીલ વિજય દિવસ (Kargil vijay divas poster) માટે ગર્વ અને વીરતા ની લાગણી ના પુનઃ અનુભવ થાય એ હેત્તું પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું.