rashan server

Ration card online server: ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ નું ઓનલાઈન સર્વર ઠપ્પ થયું

Ration card online server: વહેલી સવાર થી રાજ્ય ભર મા રેશનકાર્ડ ધારકો રેશનજથ્થો મેળવવા થી વંચિત બન્યા

અમદાવાદ , ૨૭ જુલાઈ: Ration card online server: જ્યારે જુલાઈ માસ ના ચાર જ દિવસ બાકી રહ્યા હોઈ ને સર્વર ઠપ્પ થતા રેશનકાર્ડ ધારકો અને રેશનશોપ સંચાલકો ની વચ્ચે સવાર થી રકઝક સાથે સંઘર્ષ ના બનાવો વધ્યા

આ પણ વાંચો…Ucchshreni Exam: ગુજરાતી ભાષાની ‘‘ઉચ્ચ શ્રેણી’’ પરીક્ષા આગામી ૩૦ અને ૩૧ જુલાઇના રોજ યોજાશે- વાંચો વિગત

એક તો પુરવઠા વિભાગ ની ઓફલાઈન સિસ્ટમ (Ration card online server) મુજબ એકપણ રેશનકુપન જો કોઈ રેશનસંચાલક કાઢશે તો આકરી કાર્યવાહી કરી ને દંડનાત્મક પગલા ભરાશે અને બીજી તરફ ઓનલાઈન સિવાય બીજા કોઈ વિકલ્પ કુપન કાઢવા માટે પુરવઠા વિભાગે આપ્યા નથી તેવા સમય મા ઓનલાઈન સર્વર છાસવારે ઠપ્પ થતા રેશનકાર્ડ ધારકો વધુ મુશ્કેલી ઓમા મુકાયા

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.

જાહેરવિતરણ વ્યવસ્થા રાજ્ય ભર મા પડી ભાંગી કરોડા ના ખર્ચ બાદ આ આ સમસ્યા ઓનું એક દશકા થી કોઈ કાયમી નિરાકરણ ના આવતા રાજયભર મા રેશનસંચાલક અને રેશનકાર્ડ ધારકો માટે ગજગ્રાહ નું કારણ બની ઓનલાઈન રેશનકાર્ડ ની સિસ્ટમ.