mansukh mandavia play

Mansukh Mandaviya Play Cricket: લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાએ ક્રિકેટ રમી રહેલા યુવાનોને સરપ્રાઈઝ આપી- જુઓ વીડિયો

Mansukh Mandaviya Play Cricket: ક્રિકેટના મેદાનમાં મંત્રી મનસુખ માંડવિયાએ બેટિંગ, બોલિંગ, અને ફિલ્ડિંગ ત્રણેયની મજા લીધી

whatsapp banner

પોરબંદર, 29 માર્ચઃ Mansukh Mandaviya Play Cricket: તાજેતરમાં જ લોકસભા ચૂંટણીના ઉમેમેદરવારોના નામ જાહેર થયા છે. દરેકની નજર ઉમેદવારો અને તેમના કરેલા કાર્યો પર છે. હાલમાં મોર્નિંગ વોકમાં નીકળેલા મંત્રી મનસુખ માંડવિયાએ ક્રિકેટ રમતા યુવાનોને અનોખા અંદાજમાં કહ્યું મને પણ તમારી સાથે રમાડો..

આ પણ વાંચોઃ Crypto Fraud Case: અમેરિકન ઈતિહાસની સૌથી મોટી નાણાકીય છેતરપિંડી (ક્રિપ્ટો ફ્રોડ) કરનાર FTX ના સંસ્થાપક સેમ બેંકમેન ફ્રાઈડને 25 વર્ષની સજા

ક્રિકેટના મેદાનમાં મંત્રી મનસુખ માંડવિયાએ બેટિંગ, બોલિંગ, અને ફિલ્ડિંગ ત્રણેયની મજા લીધી..ક્રિકેટ રમી રહેલા યુવાનોને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું આગામી “સાંસદ ખેલ મહોત્સવ” માટે થઈ મને મારી અડધી ક્રિકેટ ટિમ અહીં જ મળી ગઈ છે.

ક્રિકેટ રમી રહેલા યુવાનો પણ અચંભિત થઈ ગયા હતા. તેઓએ ક્યારેય વિચાર્યું પણ ન હતું કે ૧૧-પોરબંદર લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી આ રીતે તેઓ સાથે ક્રિકેટ રમશે..

આ પણ વાંચોઃ Parshottam Rupala in Trouble: પરષોત્તમ રુપાલા વિશે રાજકોટ કોર્ટમાં કેસ દાખલ, ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની માંગ- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *