Morbi Gas Pipeline: મોરબીની ગેસની સ્થિતિને કારણે સર્જાયેલી આર્થિંક સ્થિતિ ચિતાની વાત છે, વાંચો શું છે મામલો?

Morbi Gas Pipeline: નિષ્ણાતોનું અનુમાન છે કે, યુદ્ધની અસરથી ગેસના ભાવ વધી શકે છે

મોરબી, 02 માર્ચઃMorbi Gas Pipeline: મોરબીમાં ગુજરાત ગેસ પાઈપલાઈન દ્વારા સપ્લાય થાય છે. આ ગેસ ટાઈલ્સના ઉદ્યોગકારોને મોંઘો પડે છે. હવે મોરબીના ઉદ્યોગકારો પ્રોપેન ગેસ તરફ વળ્યા છે. યુદ્ધની અસરથી ગેસના ભાવ વધી શકે છે . એવું અનુમાન નિષ્ણાતો કરી રહ્યા છે.

એને કારણે થશે એવું કે અત્યારે જે ગેસના ભાવ છે એમાં એક ક્યુબિક મીટરદીઠ 5થી 7 રૂપિયાનો ભાવવધારો થઈ શકે. મોરબીની ગેસની સ્થિતિ અને એને કારણે સર્જાયેલી આર્થિંક સ્થિતિનો સંપૂર્ણ ચિતાની વાત છે. 

આ પણ વાંચોઃ face clean tips: ચેહરા ને સ્વચ્છ ચમકદાર અને સ્વસ્થ રાખવા માટે આ કુદરતી વસ્તુઓથી કરો ફેસવોશ..

Gujarati banner 01