NDRF team

NDRF team alert for surat & Navsari: NDRF ની ટિમ સુરત પહોંચી સુરત અને નવસારી માં NDRF તૈનાત

NDRF team alert for surat & Navsari: NDRF ની ટિમ સુરત પહોંચી સુરત અને નવસારી માં NDRF તૈનાત કોઈપણ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે NDRF ટિમ તૈયાર.. NDRF નો ટિમ માં 25 સભ્યો ની ટિમ.. નીચાણવાળા વિસ્તાર નો અભ્યાસ કરાયો.

સુરત, 04 જુલાઈ: NDRF team alert for surat & Navsari: ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગ રૂપે એનડીઆરએફની છ ટીમોને તૈનાત કરી છે. સુરત અને નવસારી ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વી 1 હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 3 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે ચાવચેતીના ભાગરૂપે સુરત અને નવસારીના એન ડી.આર એફની ટીમે પહોંચી ગઈ છે .. જોકે આ ટિમ દ્વારા હાલ તો નીચાણવાળા વિસ્તારનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે ….

સુરતના હજીરા ખાતે એન ડી.આર.એફની ટિમ સ્ટેન્ડ બાય કરી દેવાય છે આ ટીમે માં 25 સભયો છે હાલ તો આ ટિમ વરસાદ માં મદદ કરવા માટે પહોંચી ગઈ છે ….સુરત :- NDRF ની ટિમ સુરત પહોંચી સુરત અને નવસારી માં NDRF તૈનાત કોઈપણ પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે NDRF ટિમ તૈયાર.. NDRF નો ટિમ માં 25 સભ્યો ની ટિમ.. નીચાણવાળા વિસ્તાર નો અભ્યાસ કરાયો.

આ પણ વાંચો..PM Hyderabad speech: પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ હૈદરાબાદને ભાગ્યનગર તરીકે ઓળખાવીને સંબોધન કર્યું હતું

Gujarati banner 01