भारत में पिछले 24 घंटो में 23,950 कोरोना के नए मामले दर्ज हुए
अहमदाबाद, 23 दिसंबर: भारत में पिछले 24 घंटे में कोरोना वायरस के 23,950 नए मामले आने के बाद कुल पॉजिटिव मामलों की संख्या 1,00,99,066 हुई। 333 नई मौतों के बाद … Read More
अहमदाबाद, 23 दिसंबर: भारत में पिछले 24 घंटे में कोरोना वायरस के 23,950 नए मामले आने के बाद कुल पॉजिटिव मामलों की संख्या 1,00,99,066 हुई। 333 नई मौतों के बाद … Read More
ભાતીગળ હસ્તકલાના જતન અને સંવર્ધન સાથે ગ્રામિણ અર્થતંત્રને મજબુત બનાવતી રાજય સરકારની “હસ્તકલા સેતુ યોજના” રાજયના રાજકોટ સહિત છ જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે અમલવારીનો પ્રારંભ રાજકોટ જિલ્લામાં ૧૯ જાગૃતિ કાર્યક્રમોમાં ૫૪૧ કારીગરો જોડાયા અહેવાલ: રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ તા.૨૨ ડીસેમ્બરઃ- ભારતીય અર્થતંત્રમાં ગ્રામિણ અર્થતંત્ર એક મહત્વપૂર્ણ પાસું છે. આ ગ્રામિણ અર્થતંત્રને ઘબકતું રાખવા અને સબળ, સુનિયોજિત અને સમૃધ્ધ ગ્રામ્ય અર્થવ્યવસ્થા થકી રાજય અને દેશના અર્થતંત્રને મજબુત બનાવવા અમલી અનેક યોજનાઓ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ચાલી રહી છે. રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વડપણ હેઠળ કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ ગાંધીનગર દ્વારા આવી જ એક હસ્તકલા કારીગરોને પ્રોત્સાહિત કરવા મહત્વાકાંક્ષી યોજના “હસ્તકલા સેતુ યોજના” હાલ અમલી બનાવાઇ છે. ગુજરાતના જુદા વિસ્તારોની ભાતીગળ વૈવિધ્યતા જાળવાઇ રહે અને ઉત્તરોતર હસ્તાંતર દ્વારા સચવાઇ રહે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. આ હેતુને સિધ્ધ કરવા અને સુચારૂ રૂપે યોજનાના અમલીકરણનું કાર્ય ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાને સોંપવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત હસ્તકલાના કારીગર ભાઇઓ અને બહેનોને પડતી મુશ્કેલીઓમાં મદદરૂપ થવા જરૂરી માર્ગદર્શન, ખાસ તાલીમ, બેન્ક લીંકેજ જેવી કામગીરી ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમો અન્વયે કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં ગઢડીયા,મોટીચાણોલ, હડમતીયા, બરવળા, લાલવદર, મુંઝકા, ગૌરીદળ, રેશમડી ગાલોળ, ગોવિંદપર, દહીંસરડા, પારડી, થાણાગાલોળ, ઢોલરા, ગોંડલ , જેતપુર અને પડધરીના ગામોમાં આયોજિત ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમો અન્વયે ૫૪૧ લોકોને સહભાગી બનાવાયા હતા. જેઓને હસ્તકલા સેતુ યોજનાના સંયોજક શ્રીગીરીશભાઇ જોશી અને શ્રી ભરતભાઇ શ્રીમાળીએ યોજનાનો હેતુ, ઉદેશ વિવિધ તબ્બકાઓ વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમો દરમિયાન વિવિધ હસ્તકલાઓ જેવી કે માચી કામ, ભરતકામ, મોતીકામ,ખાટલીવર્ક, વાંસની બનાવટો, પટારીવર્ક અને હાથશાળ તથા પટોળાવર્ક કરતા કારીગરો સાથે તેઓને પડતી મુશ્કેલીઓ અને તેના નીવારણ બાબતે પરસ્પર સંવાદ પણ કરાયો હતો. રાજકોટ જિલ્લામાં યોજાયેલ કુલ ૧૯ જાગૃતિ કાર્યક્રમો દરમિયાન કોરોના મહામારીને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા ઉપરાંત હેન્ડ સેનીટાઇઝર અને માસ્ક જેવી સુવીધાઓ પણ ઉપલબ્ધ કરાવાઇ હતી. ઉલલેખનીય છે કે હાલ આ “હસ્તકલા સેતુ યોજના”નું પ્રાયોગિક ધોરણે રાજયના માત્ર છ જિલ્લામાં અમલીકરણ થઇ રહ્યું છે. જેમાં રાજકોટ ઉપરાંત જામનગર, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે. આ પણ વાંચો…. કોરોના મહામારી મુદ્દે ગુજરાતમાં રાહતનાં સમાચાર: રાજ્યમાં … Read More
किसानों के फायदे और भारतीय कृषि को मजबूती देने के लिए लाए गए कृषि अधिनियम- नरेंद्र सिंह तोमर केन्द्रीय कृषि मंत्री ने फॉरेन करस्पॉन्डंट्स क्लब ऑफ साउथ एशिया के सदस्यों … Read More
रेलवे को छोटे व्यापारियों और कारोबारियों के लिए महत्वपूर्ण पार्सल व्यवसाय की वृद्धि पर ध्यान देने की जरूरत है : केंद्रीय रेलवे, वाणिज्य एवं उद्योग, उपभोक्ता मामले, खाद्य और सार्वजनिक … Read More
नए सुधारों से कृषि की ओर आकर्षित होगी युवा पीढ़ी: श्री तोमर कृषि कानूनों के समर्थन में केंद्रीय कृषि मंत्री श्री तोमर से मिले किसान संगठनों के प्रतिनिधि कानून पूरी … Read More
અમદાવાદ, ૨૨ ડિસેમ્બર: ગુજરાતમાં એક મહિના પછી કોરોના કેસોના કેસ 1 હજારથી નીચે નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 988 નવા કેસ નોંધાયા છે અને 7 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે.રાજ્યમાં … Read More
અમદાવાદ, ૨૨ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ અમદાવાદ સ્થીત સાબરમતી વેગન રિપેર ડેપોનું નિરીક્ષણ કર્યું અને કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન થઈ રહેલા મરમ્મતના કામની … Read More
अहमदाबाद, 22 दिसंबर: पश्चिम रेलवे के अहमदाबाद मंडल के मंडल रेल प्रबंधक श्री दीपक कुमार झा ने अहमदाबाद के साबरमती स्थित वैगन रिपेयर डिपो का निरीक्षण किया तथा वहां कोरोना … Read More
अहमदाबाद, 22 दिसंबर: रेल प्रशासन द्वारा यात्रियों की सुविधा के लिए अहमदाबाद मंडल होकर चलने वाली ट्रेन संख्या 16311/16312 श्रीगंगानगर- कोचुवेली – श्रीगंगानगर एक्सप्रेस में तीन थर्ड एसी एवं एक जनरल … Read More