૭૫ વર્ષની જૈફ વયે કોવિડ સ્પેશિયલ ડ્યુટીમા જોડાયેલા સિવિલના નિવૃત્ત આર.એમ.ઓ. ડો.મોહનલાલ ગામીત
૧૫ વર્ષ પહેલા નિવૃત્ત થયેલા સિવિલ હોસ્પિટલના તત્કાલીન આર.એમ.ઓ. યુવા તબીબો માટે બન્યા પ્રેરણારૂપ ડો. ગામીતના જીવનસંગિની પત્નીએ કહ્યું: ‘લોકોની સેવા કરવાની આજે ખરી તક છે’ શહેરી આરોગ્ય તંત્ર સાથે જોડાઈ કોરોનાને … Read More
