પરેશભાઇ ધાનાણી આવતીકાલે જૂનાગઢ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચશે

Paresh Dhanani

વિરોધ પક્ષ નેતા શ્રી પરેશભાઇ ધાનાણી આવતીકાલે જૂનાગઢ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચશે

તારીખ : 04/09/2020, શુક્રવારના કાર્યક્રમ

સવારે 9:00 કલાકે વંથલી ટોલનાકે
9:30 ટીનમસ (વંથલી તાલુકો)
10:15 બામણશા (કેશોદ તાલુકો)
10:45 સરોડ (કેશોદ તાલુકો)
11:30 અખોદર (કેશોદ તાલુકો)
12:00 બાલાગામ (કેશોદ તાલુકો)
12:45 ઓશા (માંગરોળ તાલુકો)
2:00 ગડુ મુકામે હાજરી આપશે.

ખાસ નોંધ : માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવુ.

Reporter Banner FINAL 1