PM Modi 3

PM Modi in Gujarat: શપથ વિધિ સમારોહમાં સહભાગી થવા અમદાવાદ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

PM Modi in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે રોડ શો પણ કર્યો

ગાંધીનગર, 12 ડીસેમ્બર: PM Modi in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજે ગાંધીનગરમાં યોજાનાર શપથ વિધિ સમારોહમાં સહભાગી થઈ પ્રેરણા આપવા કાલે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા છે. અહીં તેમને રાત્રે રોડ શો પણ કર્યો.

PM Modi 1 1

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનના આગમન સમયે રાજયપાલ આચાર્ય દેવવ્રત, પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ અમદાવાદના મૅયર કિરીટ ભાઈ પરમાર, મુખ્ય સચિવ પંકજ કુમાર, પોલીસ મહા નિદેશક આશિષ ભાટિયા તેમજ વરિષ્ઠ અધિકારીઓએ તેમનો ઉષ્મા સભર સત્કાર કર્યો હતો.

આ પણ વાંચો: G-20 meeting hosting in bengaluru: બેંગલુરૂ પોતાની પ્રથમ જી-20 મીટિંગની યજમાની કરવા માટે તૈયાર…

Gujarati banner 01