PM Modi

PM Modi in gujarat: ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાન રાજકોટ આવી પહોચ્યા

PM Modi in gujarat: PM મોદીનું રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું સ્વાગત

ગાંધીનગર, ૨૮ મે: PM Modi in gujarat: ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શનિવારે) સવારે રાજકોટ એરપોર્ટ આવી પહોચ્યા. આ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નવસારી ના સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટિલ, મુખ્ય સચિવ પંકજ કુમાર, રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને અધિકારીઓએ વડાપ્રધાન નું સ્વાગત કર્યું હતું.

IMG 20220528 WA0005

આ પણ વાંચો: Jharkhand forest officer residence raid: વન વિભાગના અધિકારીના ઘરેથી મળ્યો નોટનો ઢગલો, તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા

વડાપ્રધાન રાજકોટ નજીક આટકોટમાં નવનિર્મિત અધતન હોસ્પિટલ ના લોકાર્પણ માટે તેમજ ગાંધીનગર મહાત્મા મંદિરમાં આયોજિત સહકાર સે સમૃદ્ધિ સંમેલનમાં પ્રેરણા માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહેવાના છે.

Gujarati banner 01