Rahul gandhi

Rahul Gandhi in Dwarka: કોંગ્રેસની ચિંતન શિબિરમાં ભાગ લેવા રાહુલ ગાંધી આવી પહોંચ્યા દ્વારકા

Rahul Gandhi in Dwarka: કોંગ્રેસના પ્રદેશ અગ્રણીઓએ રાહુલ ગાંધીનું કર્યું સુસ્વાગતમ્

અમદાવાદ, ૨૬ ફેબ્રુઆરી: Rahul Gandhi in Dwarka: ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દ્વારકા આવી પહોંચ્યા છે. તેમનું દ્વારકા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમનું મણિયારા રાસ દ્વારા સ્વાગત કરાયું હતું. દ્વારકાધીશના દર્શન કર્યા બાદ રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં પહોંચશે.

આ પણ વાંચો: Guillain-Barre syndrome: કોરોના બાદ રાજ્યમાં ભયાનક રોગની એન્ટ્રી, આ રોગથી પ્રથમ મોત નિપજ્યુ- વાંચો વિગત

3 સ્થળોએ રાહુલ ગાંધીનું ભાતીગળ સંસ્કૃતિથી સ્વાગત કરાશે. બપોરે 1 વાગ્યા આસપાસ રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં કરશે સંબોધન. ચિંતન શિબિરમાં કોંગ્રેસના આગેવાનો વિવિધ મુદ્દે કરશે મંથન. આગેવાનો તરફથી મળેલા સૂચનોને આજે નેતાઓ આપશે આખરી ઓપ

Gujarati banner 01