Rain

Rain in Ahmedabad on 1st day of Navratri: નવરાત્રિના પહેલા જ દિવસે અમદાવાદમાં વરસાદ, મેઘરાજના આગમનથી ખેલૈયાઓમાં નિરાશા- જુઓ વીડિયો

Rain in Ahmedabad on 1st day of Navratri: નવરાત્રિમાં તારીખ 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા

અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ Rain in Ahmedabad on 1st day of Navratri: બે વર્ષ બાદ નવરાત્રિના તહેવારને લઇ લોકો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યાં છે. પરતુ આજે અમદાવાદમાં વરસાદ વરસ્યો છે, જેનાથી ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી છે.

અમદાવાદના હાટકેશ્વર ખોખરા-મણિનગર-અમરાઈવાડી જશોદાનગર Ctm વટવા-ઘોડાસર-ઈશનપુર વસ્ત્રાલ સહિત ના વિસ્તારો મા પંદર મિનિટ થી વરસ્યા વરસાદી ઝાપટા પડ્યા.

ઉલ્લેખનીય છે કે, 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ led anti-hijab protest Hadith Najafi killed: ઇરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શનનું નેતૃત્વ કરી રહેલી યુવતીની હત્યા- વાંચો વિગત

આ પણ વાંચોઃ S.Jaishankar spoke on terrorism in the UN: એસ જયશંકરે UNGAમાં સંબોધન, કહ્યું-ભારત કોઈપણ સ્વરૂપમાં આતંકવાદને સહન કરશે નહીં

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.