Republic day celebrate in ambaji

Republic day celebrate in ambaji: અંબાજીની માધ્યમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રહલાદ એમ જોશીના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવ્યું

Republic day celebrate in ambaji: અંબાજીની માધ્યમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રહલાદ એમ જોશી જે ન્યાયાલયના જજ બન્યા બાદ તેના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવ્યું

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 26 જાન્યુઆરી: Republic day celebrate in ambaji: સમગ્ર દેશમાં આજે 74 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ગ્રામ પંચાયત અને પોલીસ સ્ટેશનમાં પ્રજાસત્તાક દિનની હર્સોલ્લાસ થી ઉજવણી કરવામાં આવી હતી.

Republic day celebrate in ambaji 1

મહત્વની બાબતે છે કે યાત્રાધામ અંબાજીના અને માધ્યમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રહલાદ એમ જોશી કે જે હાલ તબક્કે ન્યાયાલયના જજ બન્યા બાદ તેના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવ્યું હતું અને આજે એક પ્રેરણારૂપ બન્યા હતા.

અંબાજીની શાળામાં પણ કરીને પોતે પ્રેરણાસ્ત્રોતક પ્રવચન કર્યું હતું અને બાળકોને પણ આવી જ કારકિર્દી બનાવવા માટે અને સાથે ફરી પોતાની શાળામાં ધ્વજવંદન કરી પોતાનું અને શાળાનું નામ રોશન કરે તેવી મહેચ્છા વ્યક્ત કરી હતી અને પોતે પણ પોતે જે શાળામાં અભ્યાસ કર્યો છે.

તે શાળામાં ગુરુજીઓની એટલે કે શિક્ષકોની હરોળમાં બેસી મહેમાન તરીકે ધ્વજ વંદન કરવાનો મોકો મળતા પોતે ગદગતિ થયેલા જોવા મળ્યા હતા જે અંબાજી ની શાળાઓમાં આજે દેશભક્તિ સભર સાંસ્ક્રુતિક કાર્યક્રમો પણ બાળકો થકી યોજવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Summons to hardik patel: ભાજપ નેતા હાર્દિક પટેલને કોર્ટે ઈસ્યુ કર્યું સમન્સ, જાણો શું છે મામલો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો