aavedan jmc

Teachers issue of salary increase: જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સંઘ ના હોદ્દેદારો એ પગાર વધારા ના મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૮ ઓગસ્ટ:
Teachers issue of salary increase: જામનગરમાં ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જામનગર મહાનગરપાલિકા ના કમીશ્નર ને આવેદનપત્ર પાઠવી પગાર વધારા મુદ્દે રજુઆત કરવામાં આવી હતી.

આ પણ વાંચો…Swaraj 75 Mission: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા સ્વરાજ 75 મિશન ની ઉજવણી કરાશે.

રાજ્ય સરકારના ઠરાવ મુજબ (Teachers issue of salary increase) પે સ્કેલ પ્રમાણે નગર પ્રાથમિક શિક્ષકો ને પગાર આપવા માં આવે તેવી ચન્દ્રકાંતભાઈ ખાખરીયા ( પ્રમુખ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ ) દ્વારા કરવામાં આવી હતી.

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.