truck turnover

Truck accident: જામનગર : સોડા ભરેલા ટ્રકે પલટી મારતા બે વ્યક્તિના મોત

Truck accident: જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આજે સવારની ઘટના

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૪ ઓક્ટોબર:
Truck accident: સોડા ભરેલા ટ્રકે પલટી મારતા બે વ્યક્તિના મોત.જામનગર નજીક ખીજડિયા બાયપાસ પાસે આજે સવારની ઘટના. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરથી દક્ષિણ ભારત તરફ જતો હતો. ટ્રક અચાનક રોડ નીચે ઉતરી ટ્રકે પલટી મારતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ટ્રક ચાલક અને ક્લીનરનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત

Truck accident

આ પણ વાંચો…Ambaji Gabbargarh rope-way: પ્રથમ 100 ગ્રાહકો રસી ના બંને ડોઝ લીધેલા હોય તેવા; અંબાજી ગબ્બરગઢ રોપ-વે માં મફત મુસાફરી

Whatsapp Join Banner Guj