JMC Bhugarbh gatar khat muhurt edited

જામનગરના વોર્ડ ૨ માં ભૂગર્ભ ગટરના કામોનું ખાતમુહૂર્ત કરાયું..

અહેવાલ: જગત રાવલ , જામનગર

૦૬ સપ્ટેમ્બર,જામનગર મહાનગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટરના કામો ના ખાતમુર્હુત વોર્ડ નંબર-2 માં કોર્પોરેટર જયેન્દ્રસિંહ એમ ઝાલા (હકાભાઈ ) તથા કોર્પોરેટર કિશનભાઈ માડમ ના પ્રયાસો થી સ્ટે.કમીટી માંથી રૂપિયા 700000 (સાત લાખ) ની ગ્રાન્ટ મંજુર થયેલ વોર્ડ માં બળિયા હનુમાનજી મંદિર રોડ .જયંત કોલોની તથાં વુદાવન સોસાયટી વિસ્તારમાં ભુગર્ભ ગટર નાં કામ નું ખાતમુર્હુત કરેલ

આ કાર્યક્રમમાં ઉપસ્થિત કોર્પોરેટરો માં જયેન્દ્રસિંહ એમ ઝાલા (હકાભાઈ ) તથા કિશનભાઈ માડમ તથા ચેતના બેન પુરોહિત તથા શિક્ષણ સમિતિ નાં સભ્ય હર્ષાબા જાડેજા તથા વોર્ડ નંબર 9 ના પ્રભારી વિજયસિંહ જેઠવા તથા વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ ભટ્ટ તથા વોર્ડ નાં મહામંત્રી સી એમ જાડેજા તથા શહેર મહિલા મોરચા નાં મંત્રી ભાવિષાબેન ધોળકિયા તથા સક્રિય સભ્યો દીપક મકવાણા ( મકો ) તથા હીંતેન્દ્રસિંહ જાડેજા દશરથસિંહ સોઢા તથા શકિતસિંહ ઝાલા તથા વોર્ડ નાં અગ્રણી શ્રી સંપતસિંહ ઝાલા તથા મહિપતસિંહ તથા સ્થાનિકો હાજર રહ્યા હતા

banner still guj7364930615183874293.