mansukh mandavia cycleling

World Earth Day: ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે એટલે હું સાયકલ રેલીમાં ભાગ લીધો: મનસુખ માંડવિયા

World Earth Day: મનસુખ માંડવિયાએ પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા વિશ્વ પૃથ્વી દિવસે યોજાયેલી સાયકલ રેલીમાં ભાગ લીધો.

whatsapp banner

પોરબંદર, 22 એપ્રિલ: World Earth Day: લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ તેમણે પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી.

મનસુખ માંડવિયા જ્યારે સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા, ત્યારે તેમણે ક્લાઈમેટ ક્લબની પણ શરૂઆત કરી હતી અને તેમાં પણ શરત એવી હતી કે જે કોઈ સાંસદ આ ક્લબના સભ્ય બનશે તે સાઈકલ પર સંસદ ભવનમાં આવતા-જતા રહેશે, માંડવિયા પહેલેથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે.

પોરબંદરમાં આયોજિત સાયકલ રેલીમાં મનસુખ માંડવિયએ જણાવ્યું કે, ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે, તેથી જ આજે હું આ સાયકલ રેલીમાં જોડાયો છું.

earth day rally

આ પણ વાંચો:- Gujarat Weather Update:કાળઝાળ ગરમીની વચ્ચે રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો કઇ તારીખે પડશે કમોસમી વરસાદ?

તે ઉપરાંત તેમણે કહ્યું કે, જો આપણે પૃથ્વીને બચાવવી હોય, આવનારી પેઢીઓ માટે પૃથ્વીને સુરક્ષિત રાખવી હોય, તો આપણે આજે જ પગલાં ભરવા પડશે, અને અત્યારે સમય આપણા હાથમાં નથી, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મિશન લાઇફ શરૂ કર્યું છે, આપણે સૌએ મિશન લાઇફમાં જોડાઈ પૃથ્વીને બચાવવામાં યોગદાન આપવું જોઈએ.

આ સમય દરમિયાન મનસુખ માંડવિયાએ બાળકો સાથે ફોટા ક્લિક કર્યાં અને તે ફોટોઝ પર સોશિયલ મીડિયામાં લખ્યું કે
My little army in action to save the planet

My little army in action to save the planet.

📍 Cycle Rally, Porbandar #WorldEarthDay pic.twitter.com/bMCtJhPFTC
— Dr Mansukh Mandaviya (मोदी का परिवार) (@mansukhmandviya) April 22, 2024

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *