Fights between football fans in Argentina

Fights between football fans in Argentina: આર્જેન્ટિનામાં ફૂટબોલ ફેન્સ વચ્ચે ઝઘડો,પોલીસે કાબૂ મેળવવા માટે રબરની ગોળીઓ વરસાવી

Fights between football fans in Argentina: આ ઘટનામાં એક ફેન્સનું મોત નિપજ્યુ છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 08 ઓક્ટોબરઃ Fights between football fans in Argentina: ઈન્ડોનેશિયામાં ભાગદોડ થઈ હતી, તેને હજુ એક અઠવાડિયું પણ થયું નથી, ત્યાં વધુ એક ફૂટબોલ મેચમાં ભાગદોડ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વખતે આર્જેન્ટિનામાં બન્ને ટીમના ફેન્સ એકબીજા સામે ટકરાયા હતા. જેમાં એકનું તો મોત થયું હોવાની ખબર મળી છે.

મળતી જાણકારી પ્રમાણે, આર્જેન્ટિના ફૂટબોલ સ્ટેડિયમમાં ગુરુવારે રાત્રે જિમ્નાસિયા અને બોકા જુનિયર્સની વચ્ચે આર્જેન્ટિના લીગ મેચ દરમિયાન ફેન્સ વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે ભીતડ ઉપર કાબૂ મેળવવા માટે રબરની ગોળીઓ વરસાવી હતી અને પછી ટિયર ગેસ પણ છોડ્યા હતા. જેમાં એક ફેનનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચોઃ law for ott platforms: દેશની ટોચની ટેલિકોમ કંપનીઓ સરકાર સમક્ષ દરેક પ્રકારની સેવા માટે એક જેવા નિયમો-કાયદા લાગૂ કરવાનો અનુરોધ કર્યો

આ પણ વાંચોઃ The bus caught fire: બસમાં આગ લાગતાં 11 લોકોનું મોત નિપજ્યુ, 38 ઘાયલ- કેટલાક મુસાફરોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો

Gujarati banner 01