hardik pandya somnath puja

Hardik Pandya: હાર્દિક પંડ્યા સોમનાથના દર્શને, મહાદેવ પાસ માંગ્યા વિજય થવા ના આશીર્વાદ

Hardik Pandya: ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા સોમનાથ મહાદેવના દર્શને

whatsapp banner

સોમનાથ, 05 એપ્રિલ: Hardik Pandya: સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી, જલાભિષેક કરી સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી. ભારતીય ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સુકાની હાર્દિક પંડ્યા એ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. હાર્દિક પંડ્યા એ શ્રી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી અને મહાદેવનો જલાભિષેક કર્યો હતો.

આ પણ વાંચો:- Chaitra Navratri 2024: 30 વર્ષ બાદ ચૈત્ર નવરાત્રિ પર સર્જાશે અમૃત સિદ્ધિ યોગ, જાણો ક્યારથી શરુ થાય છે આ નોરતા?

આ અવસરે તેઓએ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજન કર્યું હતું. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપી મહાનુભાવનું અભિવાદન કર્યું હતું.

હાર્દિક પંડ્યાની આઈપીએલમાં ખરાબ શરૂઆતના લીધે તેને ફેંસ ટ્રોલ કરી રહ્યા છે. ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવની શરણ ગયા હતા અને મહાદેવ પાસ વિજય થવા ના આશીર્વાદ માંગ્યા હતા .

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *