CR Patil speech

CR Patil’s appeal: સી આર પાટિલનો કાર્યકરોને અપીલ; તોડી નાખો કાંગ્રેસનો આ રેકોર્ડ

CR Patil’s appeal: ચૂંટણીમાં સૌથી વધુ બેઠક મેડવવા માટે સૌથી વધારે મહેનત કરવીપડશે કાર્યકરોને

whatsapp banner

અમદાવાદ, 06 એપ્રિલ: CR Patil’s appeal: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR Patil અમદાવાદમાં રિવરફ્રંટ ખાતે એક બુથ સ્તરીય સંમેલનને સંબોધતા કહ્યું 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ બનેલા મહોલના કારણે કાંગ્રેસ 403 લોકસભા બેઠક પર જીત મણી હતી.

આ પણ વાંચો:- Hardik Pandya: હાર્દિક પંડ્યા સોમનાથના દર્શને, મહાદેવ પાસ માંગ્યા વિજય થવા ના આશીર્વાદ

પાટિલે કાર્યકરો ને અપીલ (CR Patil’s appeal) કરતાં કહ્યું હતું આ વખત આ રેકોર્ડ તોડવા માટે વધારે પડતાં મહેનત કરવી પડશે. અને મને વિશ્વાસ પણ છે કી તમે વધા કરી બતાવશો.