Virat 1st Indian with 200 million followers on Insta

Virat 1st Indian with 200 million followers on Insta: ઇન્સ્ટાગ્રામ પર 200 મિલિયન ફોલોઅર્સ પૂર્ણ કરનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો વિરાટ કોહલી

Virat 1st Indian with 200 million followers on Insta: દુનિયાભરના તમામ સ્પોર્ટ્સ દિગ્ગજોના ફોલોઅર્સની યાદી પર નજર કરીએ તો આમાં કોહલી ત્રીજા નંબરે આવે છે

સ્પોર્ટ્સ ડેસ્ક, 08 જૂનઃ Virat 1st Indian with 200 million followers on Insta: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના ફોલોઅર્સ સતત વધી રહ્યા છે.કોહલીએ આ મામલે નવો રેકોર્ડ હાંસલ કર્યો છે. તે 200 મિલિયન ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બન્યો છે.

રોનાલ્ડો પ્રથમ અને મેસ્સી બીજા ક્રમે

દુનિયાભરના તમામ સ્પોર્ટ્સ દિગ્ગજોના ફોલોઅર્સની યાદી પર નજર કરીએ તો આમાં કોહલી ત્રીજા નંબરે આવે છે. વિશ્વભરમાં ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોવર્સમાં પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ત્યારબાદ આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનેલ મેસ્સી છે. રોનાલ્ડોના 451 મિલિયન (45.1 કરોડ) અને મેસીના 334 મિલિયન (33.4 મિલિયન) ચાહકો છે.

આ પણ વાંચોઃ Hardik patel turn off the comment section in FB: શા માટે હાર્દિક પટેલે FBમાં ‘કોમેન્ટ’ સેક્શન કર્યું બંધ? વાંચો કારણ

સૌથી વધુ ફોલો કરવામાં આવતા સ્પોર્ટ્સ લિજેન્ડ

  • ક્રિસ્ટિયાનો રોનાલ્ડો – 451 મિલિયન
  • લિયોનેલ મેસ્સી – 334 મિલિયન
  • વિરાટ કોહલી – 200 મિલિયન
  • નેમેન જુનિયર – 175 મિલિયન
  • લેબ્રોન જેમ્સ – 123 મિલિયન

આ પણ વાંચોઃ Climate change: અમદાવાદમાં 20થી 25 કિમીની ઝડપે પવન સાથે છાંટા પણપડ્યાં વાતાવરણ ઠંડુ થયું

Gujarati banner 01