Climate change

Climate change: અમદાવાદમાં 20થી 25 કિમીની ઝડપે પવન સાથે છાંટા પણપડ્યાં વાતાવરણ ઠંડુ થયું

Climate change: આગામી ત્રણથી ચાર દિવસ વાદળિયું વાતાવરણ રહેવા ની શક્યતા સાથે સાથે ગરમીમાં ઘટાડો થવાની આગાહી

અમદાવાદ, 08 જૂનઃClimate change: અમદાવાદમાં20થી 25 કિમીની ઝડપે પવન સાથે છાંટા પણપડ્યાં વાતાવરણ ઠંડુ થયુંશહેરના કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા. હજુ આગામી ત્રણથી ચાર દિવસ વાદળિયું વાતાવરણ રહેવા ની શક્યતા સાથે સાથે ગરમીમાં ઘટાડો થવાની આગાહી છે.

ચારથી પાંચ દિવસો દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાંપડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગરમી ઘટવા સાથે બફારો વધી શકે છેરાજ્યમાં બપોર પછી શરૂ થયેલાં દક્ષિણ-પશ્ચિમીભેજવાળા પવનોથી વાતાવરણમાં પલટો આવ્યો છે.

સાંજે 7 વાગ્યા બાદ અમદાવાદના વાતાવરણમાં પલટોઆવ્યો હતો. પવનની ગતિ 10 કિલોમીટર વધીને20થી 25 કિલોમીટરની ગતિનો પવનો ફૂંકાવાની સાથેવરસાદી છાંટા પડતાં ગરમી ઘટાડો થયો તો લોકો એ રાહત નો શ્વાસ લીધોશહેરના કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા હતા.

આ પણ વાંચોઃ Acne home remedy: આ એક ઉપાયથી માત્ર 10 જ દિવસમાં બધા ખીલ કરી દો છૂ

આ પણ વાંચોઃ Rashi bhavishya: ગ્રહોના શુભ સંયોગથી ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય, થશે ઘણી પ્રગતિ, જુઓ આ યાદીમાં તમારો પણ સમાવેશ થાય છે કે નહીં

Gujarati banner 01