Aam aadmi party appointed observers: આમ આદમી પાર્ટીએ તમામ 182 વિધાનસભા માટે નિરીક્ષકોની નિમણૂક કરી

ગુજરાતની ચૂંટણીમાં આ તમામ નિરીક્ષકો પરિવર્તનના સૈનિકો બનીને આમ આદમી પાર્ટીને વિજય અપાવશે: આપ 182 નિરીક્ષકો ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે અને ‘આપ’ની સરકાર બનાવવા નિરંતર મહેનત કરશે: આપ Aam aadmi … Read More