India vs Pakistan: ભારતે પાકિસ્તાનને એક વિકેટે હરાવી નવમી વખત અંડર-19 એશિયા કપ જીત્યો
India vs Pakistan: 338 રનના મુશ્કેલ લક્ષ્યાંક સામે ભારતીય યુવા ટીમે છેલ્લી ઓવરોમાં પલટાવી બાજી; મોહિત ઉલવા અને મનાલ ચૌહાણની શાનદાર બેટિંગથી ઓમાનમાં યાદગાર જીત અલ અમરાત, ઓમાન, 14 નવેમ્બર: … Read More
