Rakul Preet Singh: રકુલ પ્રીત સિંહે શૂર્પણખાના લુક પાછળની મહેનત બતાવી
Rakul Preet Singh: પાત્ર માટે હેરસ્ટાઇલ અને મેકઅપમાં લાગે છે ચાર કલાક; ઇન્સ્ટાગ્રામ પર BTS વીડિયો શેર કરી અભિનેત્રીએ પોતાની ટીમનો માન્યો આભાર. મનોરંજન ડેસ્ક, 13 નવેમ્બર: Rakul Preet Singh: … Read More
