Zoho Catalyst: ભારતીય ટેક કંપની Zohoનું પોતાનું ક્લાઉડ પ્લેટફોર્મ, AWS-Googleને મળશે ટક્કર

Zoho Catalyst: શ્રીધર વેમ્બુએ Zohoના Catalyst પ્લેટફોર્મ દ્વારા ડેવલપર્સને પોતાની ક્લાઉડ ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી. Zoho Catalyst: શ્રીધર વેમ્બુએ જણાવ્યું કે Zohoએ પોતાની ક્લાઉડ ટેક્નોલોજી વિકસાવી છે; હવે Catalyst … Read More