Preetika Rao: અમૃતા રાવની બહેન પ્રીતિકા રાવ લગ્નગ્રંથિથી જોડાઈ

Preetika Rao: બેંગલુરુના આર્ટ ઓફ લિવિંગ સેન્ટરમાં પરંપરાગત વિધિથી કર્યા લગ્ન; શ્રી શ્રી રવિશંકરે નવદંપતીને આશીર્વાદ આપ્યા. મનોરંજન ડેસ્ક I Preetika Rao: અભિનેત્રી પ્રીતિકા રાવે પોતાના લગ્નના સમાચાર ઇન્સ્ટાગ્રામ પર … Read More