Cyclone Akvan: આવતીકાલે ત્રાટકી શકે છે ચક્રવાત ‘અકવાન’, 110 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Cyclone Akvan: IMDની ચેતવણી મુજબ 20 નવેમ્બરે બપોર સુધીમાં ચક્રવાત દરિયાકાંઠે પહોંચવાની શક્યતા; ઓડિશામાં અતિભારે વરસાદની આગાહી, રેલવેએ 39 ટ્રેનો રદ કરી અને 28 ટ્રેનોના સમયમાં ફેરફાર કર્યો. નવી દિલ્હી, … Read More
