Ola: ઓલા પર ₹10 લાખનો દંડ, પ્રી-રાઇડ ‘ટિપ’ માંગવાની પ્રથા બંધ કરવાનો આદેશ
Ola: CCPAએ એડવાન્સ પેમેન્ટના પ્રોમ્પ્ટને ભ્રામક અને ‘ડાર્ક પેટર્ન’ ગણાવ્યું; તપાસમાં સામે આવ્યું કે વધારાની રકમ આપવાથી રાઇડ ઝડપથી મળવાની ખાતરી નહોતી, કેટલાક શહેરોમાં આવી વિનંતીઓ સ્વીકારાવાનો દર પણ ઓછો … Read More
