Clean Cities: સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં અમદાવાદને મોટી સિદ્ધિ, ‘સ્વચ્છ શહેર જોડી’માં ટોપ-3માં સ્થાન

સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ 2025-26 ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વચ્છ સર્વેક્ષણ 2025–26 પછી દેશના સૌથી સ્વચ્છ શહેરોને એવોર્ડ એનાયત કર્યા અમદાવાદ (મેન્ટર) – સાણંદ (મેન્ટી), ઇન્દોર (મેન્ટર) – દેપાલપુર (મેન્ટી) અને … Read More