IRF Ban: ઝાકિર નાઈકની IRF પર UAPA હેઠળ પ્રતિબંધ વધુ પાંચ વર્ષ લંબાયો

IRF Ban: કેન્દ્ર સરકારે ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનને ફરી ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું; ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષા, સાંપ્રદાયિક સૌહાર્દ અને આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. નવી દિલ્હી, 13 નવેમ્બર: … Read More