Diwali Tourism: દિવાળીમાં ગુજરાતના પ્રવાસન સ્થળોએ 38 લાખથી વધુ પ્રવાસીઓ, દ્વારકામાં 128%નો ઉછાળો
Diwali Tourism: દ્વારકા, અંબાજી, સોમનાથ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત 8 મુખ્ય સ્થળોએ પ્રવાસીઓનો રેકોર્ડ ફૂટફોલ; નડાબેટમાં 54% અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 32.35% વૃદ્ધિ અમદાવાદ, 19 નવેમ્બર: Diwali Tourism: … Read More
