PLI Scheme: PLI યોજનાઓથી રૂ. 22.66 લાખ કરોડનું ઉત્પાદન, 8.49 લાખ લોકોને રોજગાર
PLI Scheme: નીતિ આયોગ અને IIM અમદાવાદના મૂલ્યાંકન અહેવાલમાં 14 ક્ષેત્રોની કામગીરીનો અભ્યાસ; 70 ટકા લક્ષિત ક્ષેત્રો યોગ્ય દિશામાં, પરંતુ પ્રોત્સાહન રકમની ફાળવણી હજુ મર્યાદિત. નવી દિલ્હી, 12 નવેમ્બર। PLI … Read More
