Sola GMERS Hospital: સોલા GMERSમાં કાયમી તબીબી મંડળની રચના, કર્મચારીઓને મળશે મોટી રાહત

Sola GMERS Hospital: શિક્ષણ વિભાગના વર્ગ-3 તથા એસ.ટી. નિગમના વર્ગ-3/4ના કર્મચારીઓને બદલી માટે જરૂરી મેડિકલ સર્ટિફિકેટ હવે સોલા GMERS હૉસ્પિટલમાંથી મળશે અમદાવાદ સહિત 8 જિલ્લાઓના પ્રાથમિક-માધ્યમિક-મદદનીશ શિક્ષકો, વિદ્યાસહાયકો તથા એસટી … Read More