Microsoft Outage: ભારત સહિત દુનિયાભરમાં Microsoftની સેવાઓ ખોરવાઈ, 12 કલાકથી વધુ સમય બાદ પણ મુશ્કેલી યથાવત્

Microsoft Outage: Outlook, Microsoft 365, Teams અને Copilotના વપરાશકર્તાઓ પર અસર; કંપનીના પ્રારંભિક રિકવરી પ્રયાસો અપેક્ષા મુજબ સફળ ન થતાં વૈકલ્પિક ઉપાયો હાથ ધરાયા, IndiGoની ઇમેઇલ સપોર્ટ સેવા પણ પ્રભાવિત. … Read More