Guj 12th Board result: ઇંતજાર ખત્મ! આવતીકાલે આ સમયે જાહેર થશે ધો.12 સા.પ્રનું પરિણામ

Guj 12th Board result: સવારે આઠ વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ http://GSEB.ORG પર પરિણામ જોઈ શકશે ગાંધીનગર, 30 મેઃ Guj 12th Board result: ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ઘોરણ 10નું પરિણામ … Read More