Result

Guj 12th Board result: ઇંતજાર ખત્મ! આવતીકાલે આ સમયે જાહેર થશે ધો.12 સા.પ્રનું પરિણામ

Guj 12th Board result: સવારે આઠ વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ http://GSEB.ORG પર પરિણામ જોઈ શકશે

ગાંધીનગર, 30 મેઃ Guj 12th Board result: ગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ઘોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર થશે. સવારે આઠ વાગ્યે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ http://GSEB.ORG પર પરિણામ જોઈ શકશે.

આ સિવાય વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પરિણામ જોઈ શકશે. આ વોટ્સએપ નંબર પર 6357300971 પર સીટ નંબર મોકલી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસઆર નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.

આ પણ વાંચો… Jay Shah Viral Video: ઉત્સાહમાં આવીને આ શું કરી ગયા જય શાહ; ઇન્ટરનેટ પર થઈ રહ્યા છે ટ્રોલ, જુઓ વીડિયો…

Advertisement
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો