VGGS 2024: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ દરમિયાન સુરક્ષા અને સલામતી વ્યવસ્થાનું પોલીસ દ્વારા સુદ્રઢ આયોજન
VGGS 2024: સમગ્ર બંદોબસ્તને કુલ 6 ઝોનમાં વહેચવામાં આવ્યો ગાંધીનગર, 06 જાન્યુઆરી: VGGS 2024: ગાંધીનગરના રેન્જ ડી.આઈ.જી. વિરેન્દ્રસિંહ યાદવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આગામી 9 થી 12 જાન્યુઆરી દરમિયાન … Read More