Small Intestine Organ Donation: ગુજરાતમાં પ્રથમ વખત નાના આંતરડાનું અંગદાન, બજાણીયા પરિવાર કર્યુ આ મહાદાન
Small Intestine Organ Donation: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ રાજુભાઇ બજાણીયાના ૭ મીટર લાંબા નાના આંતરડા અને બંને કિડનીનું દાન મળ્યું… નાના આંતરડાનું રીટ્રાઇવલ અને પ્રત્યારોપણ અત્યંત પડકારજનક હોય છે – … Read More