India Palestine Relations: UNમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં ભારતનો મત, અમેરિકા અને ઇઝરાયેલે કર્યો વિરોધ

India Palestine Relations: પેલેસ્ટાઇન અને કબજાવાળા સીરિયન ગોલાનના કુદરતી સંસાધનો પરના અધિકારો અંગેના પ્રસ્તાવને 151 દેશોનું સમર્થન; 7 દેશોએ વિરોધ કર્યો અને 11 દેશો મતદાનથી દૂર રહ્યા. આંતરરાષ્ટ્રીય ડેસ્ક, 14 … Read More