India Egypt Trade: પીયૂષ ગોયલ 15-16 નવેમ્બરે ઇજિપ્તની મુલાકાતે, 140થી વધુ ભારતીય ઉદ્યોગપતિઓ પણ જોડાશે

India Egypt Trade: ભારત-ઇજિપ્ત વેપાર અને રોકાણ વધારવા કૈરોમાં સંયુક્ત વ્યાપાર સમિતિની 7મી બેઠકની સહ-અધ્યક્ષતા કરશે; બિઝનેસ ફોરમમાં ઔદ્યોગિક સહકારની નવી તકો પર ચર્ચા થશે. નવી દિલ્હી, 14 નવેમ્બર: India … Read More