Lockdown: કોરોના કેસ વધતા જામનગરના મોટી બાણુંગારગામે જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન

Lockdown:આગામી 10 એપ્રિલ સુધી ગામ ની બજારો સંપૂર્ણ બંધ રહેશે.. અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૪ એપ્રિલ: જામનગર શહેર અને જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાય રહી છે … Read More

Honor women: રોટરી કલબ જામનગર દ્વારા વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલા સન્માન સાથે ગુલાબી ઉજ્જવણી

અહેવાલ: જગત રાવલજામનગર, ૦૨ એપ્રિલ: Honor women: તાજેતર માં નગર માં વિવિધ સમાજીક અને સેવા કીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રોટરી ક્લબ જામનગર રોયલ ગ્રુપ ની સખી ઓ દ્વારા ગુલાબી પહેરવેશ … Read More

Vaccine center visit: જામનગરના સચિવ નલીન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કોરોના અંગે બેઠક યોજાઇ

જામનગરમાં કામદાર કોલોની યુ.પી.એચ.સી. ખાતેના કોવિડ પ્રતિરોધક રસીકરણ કેંદ્રની મુલાકાત (Vaccine center visit) લીધી હતી. મુલાકાત દરમિયાન સચિવએ રસી લેનાર લાભાર્થી સિનિયર સિટિઝનો સાથે સંવાદ સાધ્યો હતો અહેવાલ: જગત રાવલજામનગર, … Read More

Jamnagar: મહાનગરપાલિકાનું વર્ષ 2021-2022નું પૂરાંતલક્ષી બજેટ જનરલબોર્ડ માં રજૂ કરાયું, વિકાસના અનેક કાર્ય હાથ ધરાયા

અહેવાલ – જગત રાવલ જામનગર, 30 માર્ચઃ જામનગર(Jamnagar) મહાનગરપાલિકા નું વર્ષ 2021- 2122 નું બજેટ સ્થાયી સમિતિના ચેરમેન મનીષભાઈ કટારીયા દ્વારા જનરલબોર્ડ માં રજૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 612.49 કરોડ … Read More

જામનગર હાપાના નાગરિકો દ્વારા આપવામાં આવ્યું દાન, અન્ય લોકોને પણ ધૈર્યરાજ(Dhairyraj)ને મદદરૂપ થવા મંત્રી જાડેજાની અપીલ

અહેવાલઃ જગત રાવલ જામનગર, 30 માર્ચઃ હાપા ખાતે વિવિધ કાર્યકર્તાઓ દ્વારા બાળક ધૈર્યરાજસિંહ(Dhairyraj) રાઠોડની સારવાર અર્થે વિસ્તારના લોકો પાસેથી ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો, જે રકમ કુલ રૂ.૧ લાખ ૧૦૦૦ … Read More

બ્રેકીંગ જામનગર… ધ્રોલ (Dhrol) નજીક મજોઠ ગામ પાસે બે યુવકોના ડૂબી જતા મોત

Dhrol: પાંચ યુવકો ડેમના પાણીમાં નાહવા માટે ગયા હતા, અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૭ માર્ચ: ધ્રોલ (Dhrol) નજીક મજોઠ ગામ પાસે બે યુવકોના ડૂબી જતા મોત, બન્ને યુવકો જામનગરના ધરારનગર … Read More

ગુજરાતના આ ગામમાં માત્ર 11 કેસ આવતા જ સ્વૈચ્છિક લોકડાઉન(self lockdown)ની કરી જાહેરાત, ગામના લોકો દ્વારા લેવામાં આવ્યો આ નિર્ણય

જામનગર, 25 માર્ચઃ રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્ય સરકારે તો આંશિક લોકડાઉન અને કર્ફ્યૂનો એલાન કરી દીધો છે. તેવામાં ગુજરાતનું એક એવુ ગામ પણ છે. જ્યાં માત્ર … Read More

છોટીકાશી જામનગર થી 200 પદયાત્રીઓ દ્વારકા(Dwarka) જવા રવાના.

ધર્મનગરી જામનગર થી આજે 200 પદયાત્રીઓનો સંઘ કર્મનગરી દ્વારકા(Dwarka) ભગવાન દ્વારકાધીશ સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવવા રવાના અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૪ માર્ચ: ધર્મનગરી જામનગર થી આજે 200 પદયાત્રીઓનો સંઘ કર્મનગરી … Read More

જિનેટિક બીમારીથી પીડાતા ત્રણ માસના ધૈર્યરાજ સિંહ (Dhairyaraj Singh) માટે જામનગરના ઉદ્યોગપતિઓ ની સંવેદના

બાળક ધૈર્યરાજસિંહના (Dhairyaraj Singh)પરિવારને આર્થિક રીતે મદદરૂપ જય દ્વારકાધીશ મેટલ તથા હાઈટેક એક્સ્ટ્રુઝન દ્વારા રૂ. ૩.૬૨ લાખની સહાય અર્પણ કરાઈ અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨2 માર્ચ: ગંભીર પ્રકારની જિનેટિક બીમારીથી … Read More

જામનગર બ્રેકીંગ: રણજિતનગર વિસ્તારમાં (Demolition) ડીમોલિશન

ગુજ.હાઉસિંગ બોર્ડની જગ્યા પર ગેરકાયદે બાંધકામ ને લઈને તંત્ર ની (Demolition) કાર્યવાહી પોલીસ ને સાથે રાખી તંત્ર દ્વારા કરાઈ કાર્યવાહી અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૯ માર્ચ: રણજિતનગર વિસ્તારમાં ડીમોલિશન.(Demolition) ગુજ.હાઉસિંગ … Read More