Review meeting: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે

Review meeting: ૧૭ એપ્રિલના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં જામનગર અને ભૂજ- કચ્છ ખાતે કોરોનાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે ગાંધીનગર, ૧૬ એપ્રિલ: Review meeting: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં … Read More

Vaccination camp: જામનગર શહેરમાં વિવિધ 4 વેક્સિનેશન કેમ્પમાં રસીકરણ અભિયાન હાથ ધરાયું

Vaccination camp: જામનગર શહેરમાં વિવિધ ચાર વેક્સિનેશન કેમ્પમાં મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં રસીકરણ અભિયાન હાથ ધરાયું અહેવાલ: જગત રાવલજામનગર, ૧૫ એપ્રિલ: Vaccination camp: જામનગરને સુરક્ષિત બનાવવા અન્ન અને નાગરિક … Read More

Amrut Ahar Mahotsav: જામનગર શહેરમાં અમૃત આહાર મહોત્સવ યોજાયો

નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મહોત્સવ (Amrut Ahar Mahotsav)ની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૫ એપ્રિલ: Amrut Ahar Mahotsav: ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ અગ્રસર … Read More

Relief camp: જામનગરમાં બહારગામ થી આવતા કોરોનાના દર્દીઓના સ્વજન માટે રાહત કેમ્પ

Relief camp: સ્થાનિક લોકો અને જ્ઞાતિ મંડળ દ્વારા દર્દીઓના સ્વજન માટે વિના મૂલ્યે રહેવા જમવા ની વ્યવસ્થા કરવામાં આવી અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૪ એપ્રિલ: Relief camp: જામનગર માં કોરોના … Read More

Vaccination Festival: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની “રસીકરણ ઉત્સવ” અપીલને વધાવતું જામનગર

Vaccination Festival: જામનગરમાં ઠેરઠેર વેક્સિનેશન કેમ્પ કરી સેવા સંસ્થાઓ મનાવી રહી છે રસીકરણ ઉત્સવ અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૧ એપ્રિલ: Vaccination Festival: હાલ કોરોના મહામારી સામે રસીકરણ નામક હથિયાર દ્વારા … Read More

Lockdown: કોરોના કેસ વધતા જામનગરના મોટી બાણુંગારગામે જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન

Lockdown:આગામી 10 એપ્રિલ સુધી ગામ ની બજારો સંપૂર્ણ બંધ રહેશે.. અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૪ એપ્રિલ: જામનગર શહેર અને જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાય રહી છે … Read More

Honor women: રોટરી કલબ જામનગર દ્વારા વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલા સન્માન સાથે ગુલાબી ઉજ્જવણી

અહેવાલ: જગત રાવલજામનગર, ૦૨ એપ્રિલ: Honor women: તાજેતર માં નગર માં વિવિધ સમાજીક અને સેવા કીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ રોટરી ક્લબ જામનગર રોયલ ગ્રુપ ની સખી ઓ દ્વારા ગુલાબી પહેરવેશ … Read More

Vaccine center visit: જામનગરના સચિવ નલીન ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કોરોના અંગે બેઠક યોજાઇ

જામનગરમાં કામદાર કોલોની યુ.પી.એચ.સી. ખાતેના કોવિડ પ્રતિરોધક રસીકરણ કેંદ્રની મુલાકાત (Vaccine center visit) લીધી હતી. મુલાકાત દરમિયાન સચિવએ રસી લેનાર લાભાર્થી સિનિયર સિટિઝનો સાથે સંવાદ સાધ્યો હતો અહેવાલ: જગત રાવલજામનગર, … Read More

બ્રેકીંગ જામનગર… ધ્રોલ (Dhrol) નજીક મજોઠ ગામ પાસે બે યુવકોના ડૂબી જતા મોત

Dhrol: પાંચ યુવકો ડેમના પાણીમાં નાહવા માટે ગયા હતા, અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૭ માર્ચ: ધ્રોલ (Dhrol) નજીક મજોઠ ગામ પાસે બે યુવકોના ડૂબી જતા મોત, બન્ને યુવકો જામનગરના ધરારનગર … Read More

છોટીકાશી જામનગર થી 200 પદયાત્રીઓ દ્વારકા(Dwarka) જવા રવાના.

ધર્મનગરી જામનગર થી આજે 200 પદયાત્રીઓનો સંઘ કર્મનગરી દ્વારકા(Dwarka) ભગવાન દ્વારકાધીશ સાથે ફૂલડોલ ઉત્સવ ઉજવવા રવાના અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૪ માર્ચ: ધર્મનગરી જામનગર થી આજે 200 પદયાત્રીઓનો સંઘ કર્મનગરી … Read More