3e2be324 c8a6 4c50 bda2 bbeebe2fc6ab

Jamnagar: મહાનગરપાલિકાનું વર્ષ 2021-2022નું પૂરાંતલક્ષી બજેટ જનરલબોર્ડ માં રજૂ કરાયું, વિકાસના અનેક કાર્ય હાથ ધરાયા

Jamnagar

અહેવાલ – જગત રાવલ

જામનગર, 30 માર્ચઃ જામનગર(Jamnagar) મહાનગરપાલિકા નું વર્ષ 2021- 2122 નું બજેટ સ્થાયી સમિતિના ચેરમેન મનીષભાઈ કટારીયા દ્વારા જનરલબોર્ડ માં રજૂ કરવામાં આવ્યું હતું. રૂપિયા 612.49 કરોડ નું રૂપિયા 203.21 ની પૂરાંતલક્ષી બજેટ બોર્ડ માં રજુ કરાયું હતું, જેમાં કોરોના ની મહામારી સામે વિકાસના અનેક કામો હાથ ધરવામાં આવનાર છે.

ADVT Dental Titanium

કોઈપણ નવા કરદર વગર બજેટમાં તમામ કરવેરા યથાવત રાખવામાં આવ્યા છે અને નલ સે જલ યોજના અને અન્ડર ગ્રાઉન્ડ ડ્રેનેજ,નવું સ્મશાન ગૃહ, ફલાયઓવર બ્રીજ વિગેરે વિકાસ કામો હાથ ધરવામાં આવનાર છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

Honey trap: મહિલાની વાતમાં આવેલા વૃદ્ધે હોટલના રૂમમાં કપડા ઉતાર્યા, પછી થયું કંઇક એવુ…વાંચો વિગત

બજેટ બોર્ડમાં મેયર બીનાબેન, કમીશ્નર સતીષ પટેલ, ડે. મેયર તપનભાઈ વિગેરે હાજર રહ્યા હતા.