આ વખતે દક્ષિણ ગુજરાતની કેરીના ભાવ(mango rate) આસમાને, કેસર કેરીનો 80 ટકા પાક થયો નિષ્ફળ- કેરીના પાકનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ગાજ્યો!

બિઝનેસ ડેસ્ક, 02 એપ્રિલઃ ઉનાળાની શરુઆત થઇ ચુકી છે. એક તરફ ગીરની કેસરનું માર્કેટમાં આગમન થયું છે. ત્યાં બીજી તરફ, દક્ષિણ ગુજરાતની કેરી(mango rate)ઓનો સ્વાદ લોકોને વહેલો ચાખવા નહિ મળે … Read More